Tuesday, October 7, 2014

"Food Jihaad"

નિસહાય અને ભુખ્યા ને ભર-પેટ ભોજન આપવાં ની સામાજીક વ્યવસ્થા કોઈ "દાઉદી-વ્હોરા સમાજ" નાં લોકો પાસે થી શીખે..!! સાચા અર્થ માં "જેહાદ" આ વ્યવસ્થા ને કહી શકાય..!!
"કોટી-કોટી પ્રણામ આવો ઉત્તમ વિચાર આપનાર તેમના ગુરૂ સ્વર્ગસ્થ સૈયદ સાહેબ ને..!!"
ઋષિકેશ ત્રિવેદી
"Food Jihaad"

Saturday, September 6, 2014

EduSafar: Online Character Counter tool

EduSafar: Online Character Counter tool: Online Character Counter tool તમે લખલ વિગતમાં કેટલા અક્ષર, કેટલા શબ્દો, કેટલા વાક્યો અને કેટલા પેરેગ્રાફ છે તે જાણવું છે? એક સરસ ઓનલાઈન ...